અપૂર્ણાંકના જવાબમાં ફેરફાર
અપૂર્ણાંકનો જવાબ ગણતરી પછી બદલી શકાય. વિષમ અપૂર્ણાંક અને મિશ્ર સંખ્યા વચ્ચે બદલવા
અને
દબાવો: બને , અને પાછું. અપૂર્ણાંક અને દશાંશ વચ્ચે બદલવા ફક્ત
દબાવો. એક જ ગણતરીમાં અપૂર્ણાંક અને દશાંશ હોય તો જવાબ હંમેશાં દશાંશ આવે છે.