STAT મોડ: પ્રકાર પસંદ કરવો
આંકડાશાસ્ત્રની ગણતરી શરૂ કરવા
અને
દબાવો. આઠ પ્રકારની યાદી દેખાય છે. 1 સંખ્યાઓની એક યાદી માટે છે. બાકીના અને ની જોડી લે છે, અને તેમને રેખા કે વક્ર બેસાડે છે. 2 રેખીય સમાશ્રયણ છે, સીધી રેખા. 3 દ્વિઘાત સમાશ્રયણ છે. 4 લઘુગણકીય છે. 5 ઈ વાળું ચરઘાતાંકીય છે. 6 કોઈ પણ આધારવાળું ચરઘાતાંકીય છે. 7 ઘાત વક્ર છે. અને 8 વ્યસ્ત છે.