ડિસ્પ્લે પર તમારું નામ
તમે કેલ્ક્યુલેટરમાં તમારું નામ સાચવી શકો છો. નામ લખવા માટે
,
,
સંપાદન સ્ક્રીન ખોલે છે. અક્ષર પસંદ કરવા માટે ઊભાં તીરો વાપરો.
,
,
,
, અને ફરી
દબાવો, જ્યાં સુધી ડિસ્પ્લે E દર્શાવે.
આગળની જગ્યાએ લઈ જાય છે. બાકીના અક્ષરો પણ એ જ રીતે પસંદ કરો, જ્યાં સુધી નામ EQUASER વંચાય. પછી
તેને સાચવે છે. હવે તેને જોવા માટે કેલ્ક્યુલેટર બંધ કરીએ:
,
. નામ થોડી ક્ષણ માટે દેખાય છે: SHARP EQUASER.